<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

રાધે-કૃષ્‍ણ મહિલા મંડળના પ્રમુખ બાલુબેન મકવાણાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ શહેર ભાજપ કારોબારી સભ્‍ય અને પૂર્વ નગરસેવક અનિલભાઈ મકવાણાના ધર્મપત્‍ની બાલુબેન અનિલભાઈ મકવાણા નો આજરોજ ૧-મે ગુજરાત સ્‍થાપના દિવસે તેમનો જન્‍મદિવસ છે.  રાધે-કળષ્‍ણ મહિલા મંડળ ના પ્રમુખ, વોર્ડ નં.૪ ના મહિલા મોરચાના વોર્ડના પૂર્વ-પ્રમુખ શહેર તેમજ ભાજપ મહીલા મોરચાના શહેર મંત્રી તેમજ શહેર ભાજપ મંત્રી ની અને હાલ માં રાજકોટ શહેર ભાજપ કારોબારીના સભ્‍ય છે. તેઓને જન્‍મદિને (૯૮૨૪૫૦૧૧૮૧) ઉપર વર્ષા થઈ રહી છે.

(3:29 PM IST)