<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

હિરેન ડાભીનો આજે જન્‍મદિન

રાજકોટઃ કોળી સમાજના યુવા આગેવાન એવા હિરેનભાઇ ડાભીનો આજે જન્‍મદિવસ છે. તેઓ શ્રી માંધાતા ગૃપ ગુજરાત પ્રદેશ યુવા અધ્‍યક્ષ, બજરંગ દળ જીલ્લા અધ્‍યક્ષ, રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સાથે જોડાયેલા છે

(3:35 PM IST)