<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

કાલની ઘડી રળિયામણી, મહેન્‍દ્ર પાડલિયાના જન્‍મદિનની વધામણી

ધોરાજી-ઉપલેટાના જનપ્રતિનિધીને ૭૪મું બેસશે

રાજકોટ : ધોરાજી-ઉપલેટા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય ડો. મહેન્‍દ્ર પાડલિયાનો જન્‍મ ૧૯પર ના વર્ષની ૪ મેએ થયેલ. ભુતકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં (મોટા પાનેલી) સભ્‍ય, જિલ્લા ભાજપ પ્રમુખ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કુલનાયક અને કુલપતિ, ગોધરાના ગુરૂ ગોવિંદ યુનિવર્સિટીમાં કુલપતિ વગેરે પદ પર રહી ચૂકયા છે. આવતીકાલે તા. ૪ મેને ૭૪ માં વર્ષમાં પ્રવેશ કરશે. (પ-રર)

મો. ૭૮૭૪૦ ૭૮૭ર૦, રાજકોટ

(11:43 AM IST)