<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ચોટીલાનાં સેવાભાવી હિરેનભાઇ મહેતાનો જન્‍મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩ :.. હિરેન મયુરભાઇ મહેતા, એલ.એલ.બી. એલ.એમ. (ચોટીલા)નો જન્‍મ દિવસ છે. તેઓ મયુરભાઇ કાનજીભાઇ મહેતા (રાજગોર બ્રાહ્મણ સેવા સંઘનાં ટ્રસ્‍ટી)ના સુપુત્ર છે.

શ્રી હરિ માધવ પેટ્રોલિયમ ચોટીલા, શ્રી હરિ માધવ પીયુસી સેન્‍ટર ચોટીલા, કાર્તિક ગેસ્‍ટ હાઉસ ચોટીલા, જોલી એન્‍જોય વોટર પાર્ક એન્‍ડ રિસોર્ટ (મઘરીખડા), ચોટીલા, શ્રી હરિ માધવ ગોળ તથા શ્રીફળ સેન્‍ટર ચોટીલા સહિતનાએ શુભેચ્‍છા પાઠવી  છે. મો. ૯૮૭૯૦  ૦૧૪પ૧ ઉપર  જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(12:03 PM IST)