<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

આર્યાવર્તના સહતંત્રી મહેશભાઇ ચૌહાણનો જન્‍મદિન

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૩ :.. આર્યાવર્ત ટાઇમ્‍સ ન્‍યુઝ પેપરના સહતંત્રી મહેશભાઇ ચૌહાણ (લાલાભાઇ) નો આજે જન્‍મ દિવસ છે. સમાચારોની દુનિયામાં અગ્રેસર રહી ખુબ જ લોકચાહના મેળવનાર ‘લાલાભાઇ' ને જન્‍મદિન નિમિતે મો. નં. ૯૭રપ૬ ૦૦૦૦૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:04 PM IST)