News of Saturday, 3rd May 2025
કાલે ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાનો જન્મદિન

રાજકોટ : દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી રમેશ ભૂરાભાઇ કટારાનો જન્મ તા. ૪ મે ૧૯૭પ ના દિવસે થયેલ આવતીકાલે પ૧માં વર્ષમાં પ્રવેશ કરશે. હીંગલા ગામ તેમની જન્મભૂમિ છે. તેઓ ધારાસભ્ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે રહી ચૂકયા છે.
મો. ૯૪ર૭૦ ૩પ૯૪૪, દાહોદ
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
