News of Sunday, 4th May 2025
રાજકોટનાં ઉધોગપતિ અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંધના પ્રમુખ બંકિમ મહેતાનો જન્મદિવસ

(વિનુજોષી દ્વારા) જુનાગઢ તા. ૪
રાજકોટ વાસુકી ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડનાં તા મેનેજીંગ ડિરેક્ટર અને રાજગોરર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના યુવા પ્રમુખ બંકિમભાઈ મહેતાનો આજે જન્મ દિવસ છે.
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ઉત્કર્ષ માટે હંમેશા કાર્યરત રહી તન મન ધનથી સહકાર સેવા અઆપતાં અત્યંત સરળ માયાળુ સ્વભાવના બંકિમભાઈને જન્મદિવસ નિમિતે મો. નં.
૯૯૨૫૪ ૨૨૨૮૮ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
