News of Monday, 5th May 2025
શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી)નો કાલે જન્મદિવસ

શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ-વાવડી)નો આવતીકાલે જન્મદિવસ છે તેઓ જીવનનાં ૪૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ સામાજીક સેવાકીય પ્રવળતિઓમાં હંમેશા અગ્રેસર રહે છે. તેઓ ક્ષત્રિય સમાજની સંસ્થા રાજકોટ તાલુકા રાજપુત ક્ષત્રિય યુવા સમાજના પ્રમુખ, સહિત સંગઠન મંત્રી-શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ, પ્રમુખશ્રી, જન્માષ્ટમ મહોત્સવ સમિતી, વિશ્વ હિંદુ પરીષદ રાજકોટ, પુર્વ ઉપપ્રમુખ રાજપુત કરણી સેના રાજકોટ જીલ્લો, પુર્વ પ્રભારી-વીરપુર રાજપુત ક્ષત્રીય યુવક મંડળ, સભ્ય રાજપુતાના સ્પોર્ટ કલબ ગુજરાત, સભ્ય આર.વાય.એન.એલ. અપના બેંક, સભ્ય શ્રી શુભલક્ષ્મી ક્રેડીટ કો.ઓપ. સોસા. લી.રાજકોટ/ભાવનગર/જામનગર, સભ્ય મવડી જુથ સેવા સહકારી મંડળી, પ્રેસીડેન્ટ દેવભુમી દ્વારા જીલ્લા ક્રિકેટ ઓસોસીએશન, વાઇસ પ્રેસીડેન્ટ શ્રી ગીર સોમનાથ ફુટબોલ એસોસીએશન, સભ્ય ગુજરાત ફુટબોલ ગ્રાસરૂટ કમીટી, ચેરમેન માસ્ટર એફ.સી.ફુટબોલ એસોસીએશન રાજકોટ, શુભમ એન્ટરપ્રાઇઝ રાજકોટ, શેભમ કન્સ્ટ્રકશન રાજકોટ/ભાવનગર/ સુરેન્દ્રનગર, શુભમ લેન્ડ ડેવલોપર્સ એન્ડ બીલ્ડર્સ ગુજરાત, શીવાના ફુડ પ્રા.લી.રાવકી (રાજકોટ), જાપરા ફુડ પ્રા.લી.અમદાવાદ, ક્રુહે એકઝીમ પ્રા.લી.અમદાવાદ/ઓસ્ટ્રેલીયા/આફ્રિકા, મોહનેશ્વર વર્લ્ડ વિઝન રાજકોટ, કલ્પવૃક્ષ બિલ્ડર્સ ભાવનગર, બ્લેક પાયથોપાન પ્રા.લી.રાજકોટ/મુંબઇ, એન.જી.રોફ ઇન્ટરનેશનલ પ્રા.લી.મેટોડા, મોહનેશ્વર ગૃપ વાવડી, શ્રી કુમકુમ ગૃપ રાજકોટ, શ્રી આર.ડી.ગૃપ રાજકોટ, શ્રીહનુમાન ચાલીસા યુવા કથા ગૃપ, શ્રી બાઘેશ્વર સેવા સમીતી ગૃપ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રાજદિપસિંહના જન્મદિવસે તેઓને મો.૯૯૭૮પ ૦૦૭૦૦ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
