<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

નિવૃત મુખ્‍ય સચિવ પંકજકુમારનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના નિવૃત મુખ્‍ય સચિવ શ્રી પંકજકુમારનો જન્‍મ તા. ૬ મે ૧૯૬રના દિવસે થયેલ. આજે ૬૪ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મૂળ બિહારના વતની (આઇ.એ.એસ. ૧૯૮૬) છે.

શ્રી પંકજકુમાર ભુતકાળમાં સુરેન્‍દ્રનગર અને વલસાડમાં જિલ્લા કલેકટર, રાજકોટમાં મ્‍યુનિસીપલ કમિશ્નર, નર્મદા નિગમમાં સંયુકત એન.ડી., મેરીટાઇમ બોર્ડ અને એસ.ટી. નિગમમાં એમ.ડી., આરોગ્‍ય વિભાગમાં અધિક મુખ્‍ય સચિવ વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૬૦૦૪. ગાંધીનગર (

(10:56 AM IST)