તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th May 2025
શિસ્ત, સેવા, સ્નેહના સંગમવાળા પાર્થરાજસિંહ ચૌહાણનો જન્મદિન
જનકલ્યાણના સંત્રી, વોર્ડ ભાજપના મહામંત્રી

રાજકોટઃ શહેર વોર્ડ નંબર ૭ ના મહામંત્રી પાર્થરાજસિંહ ચૌહાણનો આજે જન્મદિન છે. તેઓ અગાઉ બે ટર્મ સુધી રાજકોટ શહેર યુવા ભાજપના મંત્રી રહી ચુકયા છે. સામાજિક અને જનસેવા ક્ષેત્રે અવિરત કાર્યરત અને સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પ્રશંસનીય કામગીરી કરી રહયા છે. આજે તેમના જન્મદિન નિમીતે પાર્ટીના આગેવાનો, કાર્યકરો તથા મિત્રો (મો. ૮૪૬૦૬ ૧૧૧૧૦) શુભેચ્છા પાઠવી રહયા છે
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
