<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવેનો જન્‍મદિન

પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટના પૂર્વ એમ. ડી.

રાજકોટ : બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત શ્રી એમ. જે. દવેનો જન્‍મ તા. ૮ મે ૧૯૬૮ ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ લીંબડીના વતની અને ર૦૧૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં પヘમિ ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર, મહેસુલ વિભાગમાં અધિક કલેકટર (વીજીલન્‍સ) વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન ૦ર૭૪ર રપ૪૦૬૦, મો. ૯૯૭૮૪ ૦૬રર૯ પાલનપુર

(12:15 PM IST)