<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

યુવા ભાજપ અગ્રણી જય ગજ્જરનો આજે જન્મદિવસ

 

રાજકોટઃ રાજકોટ શહેર યુવા ભાજપ વોર્ડ નં.૧૪ના પ્રભારી જય ગજ્જરનો આજે તા.૮ મે જન્મદિવસ છે. તેઓ ૨૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. છેલ્લા ૮ વર્ષથી યુવા ભાજપની જવાબદારી નિષ્ઠાપુર્વક નિભાવી છે, રાજકોટ શહેર યુવા ભાજપ વોર્ડ નં.૧૨ મંત્રી ત્યારબાદ રાજકોટ શહેર યુવા ભાજપમાં આઇ.ટી.સોશીયલ મીડીયા ઇન્ચાર્જ, વિધાનસભા તેમજ લોકસભામાં પણ અનેક જવાબદારીઓ સંભાળેલ છે અને હાલ વોર્ડ નં.૧૪માં પ્રભારી છે. આજ રોજ તેમના જન્મદિવસ પર બહોળા મિત્ર વર્ગ, રાજકીય, સામાજીક કાર્યકરો, પરિવારજનો દ્વારા મો.નં.૮૦૦૦૦૨૮૮૮૭ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે

(4:20 PM IST)