<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

જુનાગઢ મહાદેવ રિસોર્ટ વાળા નિલેશભાઇ દવેના પૌત્ર ધનંજયનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૯ :  જુનાગઢ મહાદેવ રિસોર્ટના માલિક નિલેશભાઇ ગોરધનભાઇ દવે અને ઉષાબેનના પૌત્ર તેમજ અભિષેક ભાઇ અને ભૂમિ બેનના પુત્ર ધનંજયનો આજે બીજો જન્‍મદિન છે. ત્‍યારે વડીલો અને શુભેચ્‍છકો તેના પિતાના મો. નં. ૭૦૧૬૪ પ૮૧૯૦ ઉપર  શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(1:42 PM IST)