તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
ભાવનગર શામળદાસ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ ગંભીરસિંહ ગોહિલનું અવસાન

ભાવનગર :. ભાવનગરના જાણીતા શિક્ષણકાર સાહિત્યકાર અને ઇતિહાસકાર શામળદાસ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ગંભીરસિંહજી ગોહિલ નું આજે સવારે નિધન થયું હતું.
ભાવનગરની શામળદાસ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી ગંભીરસિંહ ગોહિલ ઉ.વ.૯૦ નું આજે સવારે નિધન થયું હતું. તેઓના નિધનથી ભાવનગર ના શિક્ષણ સાહિત્ય અને ઇતિહાસના ત્રણ ક્ષેત્રોને ભારે ખોટ પડી છે. આજે સવારે તેઓની અંતિમયાત્રા નીકળી ત્યારે શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
