News of Saturday, 10th May 2025
જસદણના મહમદભાઈ મીઠાણીનો કાલે જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૦ : જસદણના લઘુમતી સમાજના અગ્રણી મહમ્મદભાઈ સુલેમાનભાઈ મીઠાણીનો આવતીકાલે જન્મદિવસ છે. તારીખ ૧૧-૦૫-૧૯૭૫ ના રોજ તેમનો જન્મ જસદણ ખાતે થયો હતો. ફ્રુટના અગ્રણી વેપારી મહમદભાઈના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ઉપર જન્મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
