<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

IAS કેડરના નિવૃત્ત અધિકારી જે. જી. હીંગરાજીયાનો જન્‍મદિન

રાજકોટના એક સમયના નિવાસી નાયબ કલેકટર

રાજકોટ : મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકના વતની અને ર૦૦૦ની બેચના આઇ. એ. એસ. કેડરની  નિવૃત્ત અધિકારી શ્રી જે. જી. હીંગરાજીયાનો જન્‍મ તા. ૧૦ મે ૧૯પ૪ ના દિવસ થયેલ. આજે ૭ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ ભૂતકાળમાં રાજકોટમાં નિવાસી નાયબ કલેકટર, પાટણ અને બનાસકાંઠામાં જિલ્લા કલેકટર, પાટણ અને બાનસકાંઠામાં જિલ્લા કલેકટર, ગાંધીનગરમાં મ્‍યુનિસીપલ કમિશનર વગર પદ પર ફરજ બજાવી ચૂકયા છે. સરકારે નિવૃત્તિ પછી તેમને ઇન્‍ડેક્ષ બી-માં ઓ. એસ. ડી. અને લાઇવલીહુડ પ્રમોશન કંપનીમાં એમ. ડી. તરીકે નિમણુક આપતા ત્‍યાં પણ સેવા આપી હતી. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે.

મો. ૯૮રપર ૧૪૮૮ર, અમદાવાદ,

(12:07 PM IST)