તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
જામજોધપુર રાજગોર બ્રહ્મસમાજના પ્રમુખ હિતેષભાઇ જોશીનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩: જામજોધપુરના બ્રહ્મ અગ્રણી હિતેષભાઇ જોશીનો આજે જન્મદિન છે.
જામજોધપુર રાજગોર બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી, સમસ્ત બ્રહ્મ સમાજના કન્વીનર, ખરીદ વેચાણ સંઘના મેનેજર, જામજોધપુર ભાજપના આગેવાન અને સમાજ સેવક હિતેષભાઇ જોશીને જન્મ દિવસ નિમિતે મો. ૯૧૦૬૬ ૪૧૮૪૧ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
