<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ગોંડલના યુવા પત્રકાર રાજન ચુડાસમાનો આજે જન્‍મદિવસ

 

ગોંડલ તા.૧૫: ગોંડલના યુવા પત્રકાર તેમજ અનેક સામાજિક સંસ્‍થા સાથે જોડાઈને  સેવાકિય પ્રવળત્તિઓ કરતાં રાજન ચુડાસમાનો આજે જન્‍મદિવસ છે . નાનપણથી જ ન્‍યુઝ ગ્રુપનો શોખ ધરાવતા અને સાથે સેવાકીય પ્રવળતિમાં અગ્રેસર રહી બેખુબીથી કામ કરી રહ્યા છે વરસાદ હોઈ કે કોઈ અકસ્‍માત કે કોઈ પણ બનાવમાં સૌથી પહેલાં પહોંચવા હર હંમેશ તત્‍પર હોઈ છે . કોરોનાકાળના કપળા સમયમાં લોકડાઉનની પરિસ્‍થિતિમાં પણ ઉમદા કામકાજ કરી પોતાની ફરજ નીભાવી છે  બહોળો મિત્ર વર્તુળ અને સદાય હસમુખો ચહેરો અને મીત સ્‍વભાવ ધરાવતા રાજનને તેમના સમગ્ર પરિવારજનો સહિતના લોકો દ્વારા  તેમના મો.નં.૭૦૬૯૭૦૭૦૭૦ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(9:58 AM IST)