તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th May 2025
ગુજરાત માનવ અધિકાર પંચના સચિવ આર.એસ. નિનામાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત માનવ અધિકાર પંચના સચિવશ્રી આર.એસ. નિનામાનો જન્મ તા.૧૫ મે ૧૯૬૫ના દિવસે થયેલ આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ દાહોદ જિલ્લાના વતની અને ૨૦૦૭ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં નર્મદા જિલ્લા કલેકટર, ડી-સેગમાં સી.ઇ.ઓ., સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતમાં નિયામક વગેરે પદ પર રહી ચુકયા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૫૭૫૯૬
મો.૯૪૨૬૦ ૧૮૮૧૮ ગાંધીનગર
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
