<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

સીવાયએસએસ પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટઃ સુરજ બગડાનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ર૪ વર્ષ પૂર્ણ કરી રપમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ આમ આદમી પાર્ટીની સ્‍ટુડન્‍ટ વિંગ છાત્ર યુવા સઘર્ષસમિતિ સીવાયએસએસ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવેછે. સીવાયએસએસ રાજકોટ પ્રમુખ તરીકે ત્રણવાર કાર્યકાળ પૂર્ણ કરેલ. તેઓ શ્રી સાંઇ સમર્થ ફાઉન્‍ડેશનમાં ટ્રસ્‍ટી છે. જેમાં બ્‍લડ ડોનેશન કેમ્‍પ, પદાયાત્રીઓને સેવા, ફુટ પેકેટ, વિદ્યાર્થી સહાય વગેરે જેવી પ્રવૃત્તિઓમાં પણ યોગદાન આપે છે. મો.નં. ૯૯૯૮૭ ૧૧૦૦૭

(3:44 PM IST)