તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
બીએસએનએલના નિવૃત કર્મચારી હર્ષદ મહેતાનો આજે જન્મદિવસ

રાજકોટઃ બાલ્યકાળથી રાષ્ટ્રીય સંદ્યના રંગે રંગાયેલા, બી. એસ. એન. એલ ના નિવૃત્ત કર્મચારી એડવોકેટ શ્રી હર્ષદભાઈ મહેતાનો ૭૦ મો જન્મદિવસ છે. તેમના દ્વારા કબૂતરોને ૬૯ કિલો ચણ તથા ૬૯ કિલો મકાઈના ડોડા ખિસકોલીઓને અર્પણ કરી જન્મદિવસ ની ઉજવણી કરશે.બ્રહ્મ સમાજમાં સેવા પણ આપી રહ્યા છે. મો. ૯૪૨૬૧ ૬૯૮૪૫
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
