News of Saturday, 17th May 2025
ભાવનગરના યુવા પત્રકાર યશપાલસિંહ ચૌહાણનો જન્મદિવસ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૭: ભાવનગરના જાણીતા યુવા પત્રકાર યશપાલસિંહ ચૌહાણનો આજે તા.૧૭મી ના રોજ જન્મદિવસ છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ વર્ષથી પત્રકારત્વ કરી લોકોની સમસ્યાને વાચા આપી સૌથી નાની વયે પત્રકારત્વની કારકિર્દી શરૂ કરનાર યશપાલસિંહ ચૌહાણ તેમના પિતા હઠીસિંહ ચૌહાણની જેમ પત્રકારત્વ ક્ષેત્રમાં જાણીતા બન્યા છે. યશપાલસિંહ ચૌહાણ ગુજરાતની નામાંકિત નવજીવન ન્યૂઝ પ્રશાંત દયાળ' ન્યૂઝ ચેનલના ભાવનગર જિલ્લાના પત્રકાર તરીકે કાર્યરત છે.
આજે જન્મ દિવસે મિત્રો, શુભેચ્છકો, કારડીયા રાજપૂત સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો દ્વારા તેઓને અભીનંદન શુભેચ્છા મો. ૯૭૨૫૭૫૩૭૭૭ પર પ્રાપ્ત થઇ રહી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
