<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

પીજીવીસીએલના નિવૃત નાયબ ઇજનેર દિલીપભાઇ પૂજારાનો આજે જન્‍મદિન

 

રાજકોટઃ પૂ. રણછોડદાસજી બાપુના પરમ ભકત અને પીજીવીસીએલમાં ૩૪ વર્ષની યશસ્‍વી સેવા પૂરી કરનાર નિવૃત નાયબ ઇજનેરશ્રી દિલીપભાઇ જ. પુજારાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ જીવનના ૭ર વર્ષ પૂર્ણ કરી ૭૩ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓએ સરકારી ફરજ દરમ્‍યાન પાવર એન્‍જીનીયર એસોસીએશન સંઘ ઝોનલ સેક્રેટરી તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદારમાં લીગલ સેક્રેટરી તરીકે સેવા બજાવેલ. નિવૃત થયા બાદ ઓમ શાંતિ એન્‍જીનીયરીંગ કોલેજના એડમીન ડાયરેકટર તરીકે તેમજ હાલ સદગુરૂ કન્‍સલ્‍ટ એજન્‍સી રાજકોટ પોતાની કંપનીમાં પીજીવીસીએલ તથા સોલાર રૂફટોપ માટે પ્રવૃતિશીલ રહયા છે. મો.૮૭૫૮૯ ૨૬૯૫૭

(3:16 PM IST)