<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

સદર ઉપાશ્રયનાં યુવા કમિટિ મેમ્‍બર ધર્માંગ શાહનો આજે જન્‍મદિન

રાજકોટ, શ્રી ધર્માંગ મધુકાંતભાઈ શાહ નો જન્‍મદિવસ છે. તેઓ એલ.આઈ.સી. નાં એજન્‍ટ છે. હાલ તેઓ એમ.ડી.આર.ટી. એવોર્ડથી સન્‍માનીત થયેલા છે. સદર ઉપાશ્રયમાં યુવા કમિટિ મેમ્‍બર તરીકે કાર્યરત છે. રાજકોટ સ્‍થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળનાં સભ્‍ય, રાજકોટ જીવદયા ગ્રુપનાં પણ સભ્‍ય છે. રાજકોટ મહાનજશ્રીની પાંજરાપોળ, એનીમલ હેલ્‍પલાઈન-કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, જીવદયા ગ્રુપ-રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્‍ટમાં પણ પોતાની સેવાઓ આપેલ છે. તેમનાં પિતાશ્રી મધુકાંતભાઈ શાહ સદર ઉપાશ્રયનાં ટ્રસ્‍ટી છે. (મો.૯૪ર૮ર ૯૬૯૧૯)

(2:40 PM IST)