<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

સુરત ચોર્યાસીના ધારાસભ્‍ય સંદીપ દેસાઇનો જન્‍મદિન

 

રાજકોટ : ગુજરાતના સૌથી મોટા વિધાનસભા ક્ષેત્ર સુરતના ચોર્યાસી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી સંદીપ દેસાઇનો જન્‍મ તા. રર મે ૧૯૭ર ના દિવસે થયેલ. આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સુરત જિલ્લા ભાજપ મહામંત્રી અને પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. હાલ જિલ્લા ડેરી અને સુમુલ ડેરીમાં ડીરેકટર તેમજ સુરત માર્કેટ યાર્ડમાં ચેરમેન છે. આજે સેવાકીય પ્રવૃત્તિના સંગાથે જન્‍મદિનની શાનદાર ઉજવણી કરી છે.

(મો. ૯૮રપ૦ ૧૧૧ર૦ સુરત)

(4:38 PM IST)