હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
યુવા એડવોકેટ વિનય બોરીચાનો જન્મ દિવસઃ ર૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ દાદા નાથાભાઇ ખાડેખાના વારસો જીવદયા અને માનવતાના સંસ્કારો ઉજજવળ કરતા એવા વિનય મેહુલભાઇ ખાડેખાનો આજે જન્મદિન છે. જે માડી ટી સ્ટોલ, પાર્ટનર-જે માડી ફાઇન્સ, મેમ્બર-શ્રી ક્રિષ્ના સોશિયલ ગ્રુપ, જે માડી સોશિયલ ગુ્રપ, સભ્ય-ભાજપ વોર્ડ નં. ૧૩ રાજકોટ છે. તેમના જન્મદિવસે રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર મિલન કોઠારી , ધારાશાષાી ભગીરથભાઇ ડોડીયા, ડો. મનીષ ગોસાઇ, એન્કર અને પત્રકાર તેમજ શિશાંગીયા, પત્રકાર અનિરૂદ્ધ નકુમ, સંજયભાઇ બોરીચા,યુવા ભાજપ મંત્રી અને વિનયના મોટાભાઇ જય બોરીચા સહિતના એ જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ છે. મો.૭૦૪૬૪ ૦૦૦૦૯
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
