<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

કાલે ઍસ.ટી. નિગમના જનરલ મેનેજર કે.ઍસ.ડાભીનો જન્મદિન


રાજકોટ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જનરલ મેનેજર શ્રી કે.ઍસ.ડાભીનો જન્મ તા.૨૫ મે ૧૯૮૨ના દિવસે થયેલ. આવતી કાલે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો, તેઅો મૂળ ભાવનગરના વતની અને અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. ભૂતકાળમાં રાજુલામાં પ્રાંત અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. બી.ઍ. બી.ઍડ.ની પદવી ધરાવે છે. ફોનનં.૦૭૯-૨૨૮૨૦૯૮૫. મો.૯૭૨૫૧૪૯૦૩૮ અમદાવાદ.

(2:01 PM IST)