News of Monday, 26th May 2025
અમદાવાદના ડે. મ્યુ. કમિશનર જયેશ ઉપાધ્યાયનો જન્મદિન

રાજકોટ : અમદાવાદના નાયબ મ્યુનિસીપલ કમિશનર શ્રી જયેશ બાબુલાલ ઉપાધ્યાયનો જન્મ તા. ર૬ મે ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ખેતીવાડી વિભાગના અધિકારી છે. સાબરકાંઠાના વતની અને ર૦૧૯ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ મહાનગરપાલિકામાં પબ્લીસીટી અને જનસંપર્ક, લાઇટ, વીજીલન્સ, લાઇબ્રેરી વગેરેને લગતી કામગીરી સંભાળી રહ્યા છે.
ફોન નં. ૦૭૯-રપ૩પ૩૩૦૩
મો. ૯૯રપ૮ ૧૧૩૬૯ અમદાવાદ
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
