News of Monday, 26th May 2025
જૂનાગઢના યુવા રિપોર્ટર યજ્ઞેશભાઇ ભટ્ટનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૬: જૂનાગઢના જાણીતા જાગળત યુવા રિપોર્ટર શ્રી યજ્ઞેશભાઈ ભટ્ટનો ૨૬ મેં આજરોજ જન્મદિવસ તેમના જન્મદિવસે તેમના બહોળા મિત્ર વર્તુળતેમજ શુભેચ્છકો દ્વારા જન્મદિનની શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે, જૂનાગઢ જિલ્લામાં સતત ૧૪ વર્ષથી એક જાગળત અને નિડરતાથી સત્યનિષ્ઠ પત્રકારીત્વ કરી બહોળી લોકચાહના મેળવી છે. પત્રકારીત્વ ક્ષેત્રે યજ્ઞેશભાઇ ધાર્મિક) કાર્યકમો, સામાજિક કાર્યક્રમો અને રાજકીય કાર્યક્રમો તેમજ લોકજીવનના પાયાના પ્રાણ પ્રશ્નોને અખબાર અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી વાચા આપી પત્રકારીત્વ ક્ષેત્રે જબરું ખેડાણ કર્યું છે, શ્રી યજ્ઞેશભાઇ ભટ્ટ હાલમાં ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા માં કામગીરી કરી પત્રકારીત્વને ઉજાગર કર્યું છે તેમના બહોળા મિત્ર મંડળ તેમજ શુભેચ્છકો, સગા સબંધીઓ દ્વારા જન્મદિન નિમિતે તેમના મોબાઈલ નંબર ૯૬૮૭૩૩૮૪૮૪ ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
