<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

જૂનાગઢના સેવાભાવી જગદીશભાઇ મહેતાનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૯: જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવા ભાવી અગ્રણી અને ધર્મભકિત કેટરર્સના સંચાલક જગદીશભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ છે. તેઓ રાજગોર બ્રાહ્મણ  યુકવ મંડળ જૂનાગઢના ટ્રસ્‍ટી અને વિદ્યાર્થી ભુવનના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે અનેક સેવાભાવી સંસ્‍થા સાથે સંકળાયેલા તેઓ કેટરર્સના વ્‍યવસાય સાથે સંકળાયેલ હોવાથી સમાજના કોઇ પણ ભોજન સમારંભમાં તદ્‌ન નિશુલ્‍ક  સેવા આપે છે. તેવા આ સમાજ સેવકને જન્‍મદિન નિમિતે મો.નં. ૯૮૨૫૩ ૭૨૦૦૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:15 AM IST)