News of Thursday, 29th May 2025
સુરત સ્થિત અધિક કલેકટર આર.સી. પટેલનો જન્મદિન

રાજકોટઃ સુરત ખાતે પ્રાદેશિક નગર પાલિકા કમિશનર કચેરીમાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી આર.સી પટેલનો જન્મ તા. ૨૯ મે ૧૯૮૦ ના દિવસે થયેલ આજે ૪૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ અમદાવાદ પંથકના વતની છે. અગાઉ સોૈરાષ્ટ્રમાં ભાવનગરમાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦૨૬૧-૨૫૦૦૦૯૮
મો. ૯૯૨૫૬ ૪૫૩૪૪ સુરત
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
