<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ઉદ્યોગપતિ રમેશ જાવિયાનો આજે જન્‍મદિનઃ પ૭માં વર્ષમાં પ્રવેશ

 

રાજકોટઃ જામજોધપુરના વતની અને રાજકોટ, અમદાવાદના સામાજીક કાર્યક ઉદ્યોગપતિ રમેશભાઇ જાવિયાનો આજે જનમદિન છે. તા. ૩૦-પ-૬૯ ના રોજ જામજોધપુર ગામે જન્‍મેલ રમેશભાઇ જાવિયાનો આજે પ૭ મો જન્‍મદિન છે. પ્રિન્‍ટીંગ ક્ષેત્રે તથા ડિઁજીટલ પ્રિન્‍ટર ઇન્‍ક ઇન્‍ડસ્‍ટ્રીઝમાં મોટું નામ અને કામ ધરાવતા શ્‍યાન ટેકનોલોજીસના તેઓ મેનેજીંગ ડાયરેકટર છે. ઉમિયા માતાજી સિદસરમાં કારોબારી અને ધ્‍વજા  સમતિના મંત્રી છે. બહોળું મિત્રવર્તુળ ધરાવતા રમેશભાઇ જાવિયાને (મો. ૯૮૭૯પ ૭૪૭૯ર) પર જન્‍મદિન પ્રસંગે ચોમેરથી અભિનંદનો વરસી રહ્યા છે.

(11:54 AM IST)