<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

જૂનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક કાર્તિક ઠાકરનો જન્‍મદિવસ

(વિનુજોષી દ્વારા)જૂનાગઢ તા.૩૦: જૂનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક કાર્તિકભાઇ ઠાકરનો આજે જન્‍મદિવસ છે સમસ્‍ત બ્રહ્મ સમાજના યુવાનોને એકતાંતણે બાંધી સમાજ સેવાના  અનેક કાર્યો કરનાર અને નવરાત્રી મહોત્‍સવ તેમજ પરશુરામ જયંતિની શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોની ઉજવણીમાં સહભાગી થનાર અને યુવાનોને સંગઠીત કરનાર કાર્તિકભાઇને જન્‍મદિન નિમિતે મો. ૯૪૨૯૩ ૨૨૨૨૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:15 PM IST)