<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

જી.પી.એસ.સી.ના સંયુકત સચિવ કુંજલ એચ. પાઠકનો જન્‍મદિન

 

રાજકોટઃ ગુજરાત જાહેર સેવા આયોગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા કુંજલ એચ. પાઠકનો જન્‍મ તા.૩૧ મે ૧૯૭૬ના દિવસે થયેલ આજે ૫૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના અધિકારી છે. એમ.એ. બી.એડની પદવી ધરાવે છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૮૯૬૨ મો.૯૯૭૮૪ ૦૭૦૦૯ ગાંધીનગર.

(12:01 PM IST)