<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

પ્રાદેશિક નગરપાલિકા કમિશનર મહેશ જાનીનો કાલે જન્‍મદિન

 

રાજકોટઃ નગરપાલિકાઓના રાજકોટ ક્ષેત્રના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ એસ. જાનીનો જન્‍મ તા.૧ જુન ૧૯૬૭ના દિવસે થયેલ. આવતીકાલે ૫૯માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ ગિર સોમનાથ પંથકના વતની અને ૨૦૧૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. સેલટેક્ષ કેડરમાંથી આઇ.એ.એસ. કેડરમાં આવેલા છે. સેલટેક્ષના કાર્યકાળમાં ગોંડલ અને રાજકોટમાં ફરજ બજાવી ચુકયા છે. બનાસકાંઠામાં  સટલીમેન્‍ટરી મદદનિશ કલેકટર અને રાજકોટમાં કાર્યકારી નાયબ મ્‍યુનિસિપલ કમિશનર તરીકે રહી ચુકયા છે.

મો.૯૦૧૬૬ ૨૪૯૨૩ રાજકોટ.

(12:04 PM IST)