News of Saturday, 31st May 2025
પાટણના જિલ્લા કલેકટર તુષાર વાય. ભટ્ટનો જન્મદિન

રાજકોટઃ પાટણના જિલ્લા કલેકટર શ્રી તુષાર વાય. ભટ્ટનો જન્મ ત.૩૧ મે ૧૯૬૬ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજકોટના વતની અને ૨૦૧૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભાવનગરમાં નાયબ મ્યુ. કમિશનર, રાજયમાં સ્ટેમ્પ ડયુટી અધિક્ષક, મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર, ગુજરાત ઇન્ફોર્મેટિકસ લિ.ના મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.
ફોન નં.૦૨૭૬૬-૨૩૩૩૦૧ મો.૯૯૭૮૪ ૦૬૨૧૮ પાટણ.(
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
