News of Saturday, 31st May 2025
ભરૂચના ભાજપના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો જન્મદિન

રાજકોટઃ ભરૂચના ભાજપના ધારાસભ્ય શ્રી રમેશ એન. મિષાીનો જન્મ તા.૩૧ મે ૧૯૬૨ના દિવસે થયેલ આજે ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ધારાસભ્ય તરીકે બીજી વખત ચુંટાયા છે. પાર્ટી સંગઠનમાં વિવિધ જવાબદારી સંભાળેલ છે.
મો.૯૮૨૫૩ ૦૩૩૨૪ ભરૂચ.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
