<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ઝાલાવાડની વાતના તંત્રી કિરીટભાઈ ખવડનો જન્‍મદિન

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૩૧: સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના  ધજાળા ગામના વતની હાલ બોટાદ નાના-મોટા ગામોમાં પોતાના અખબાર  ‘‘ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્ર'' થકી દરેક વર્ગના અને કચડાયેલા લોકોને પ્રાધાન્‍યતા આપતા એવા તંત્રી કિરીટભાઈ ખવડનો આજે જન્‍મદિવસ છે. (મો.નં. ૯૪૨૭૧ ૧૧૧૧૭) પર શુભકામનાનો વરસાદ વરસી રહ્યો છે.(

(4:10 PM IST)