તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
કાલે મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલનો જન્મદિન
ગુજરાતના પૂર્વ પ્રધાન ૭૬માં વર્ષમાં પ્રવેશ કરશે

રાજકોટ : મધ્ય પ્રદેશના રાજયપાલ તરીકે ફરજ બજાવતા ગુજરાતના ગૌરવરૂપ શ્રી મંગુભાઇ સી. પટેલનો જન્મ તા. ૧ જુન ૧૯પ૦ના દિવસે થયેલ. કાલે ૭૬માં વર્ષમાં પ્રવેશ કરશે.
શ્રી મંગુભાઇ પટેલ ભૂતકાળમાં નવસારી નગરપાલિકાના સભ્ય, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન, ૭ વખત ધારાસભ્ય, રાજયના વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. છેલ્લા ૪ વર્ષથી મધ્ય પ્રદેશના રાજયપાલ તરીકે કાર્યરત છે.
ફોન નં. ૦૭પપ-ર૮પ૮૮૩૦ મો. ૯૯૭૮૪ ૦૬૦ર૮ ભોપાલ
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
