તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 31st May 2025
આરકે સિલ્વર એન્ડ ગોલ્ડવાળા રણજીતભાઇ વાઢેરનો કાલે જન્મદિવસ

રાજપૂત સમાજના વેપારી અગ્રણી પર અભિનંદન વર્ષા
રાજકોટઃ આર.કે.સિલ્વર એન્ડ ગોલ્ડવાળા જાણીતા વ્યપારી અગ્રણી અને રાજપૂત સમાજના આગેવાન રણજીતભાઈ વાઢેરનો કાલે જન્મદિવસ છે. તેમના વિશાળ શુભેચ્છકો અને પ્રસંશકો દ્વારા જન્મદિવસની પૂર્વ સંધ્યાએથી જ અભિનંદન અપરંપાર વર્ષે છે. રાજકોટનાં સિલ્વર એસો.ના બોર્ડ મેમ્બર તરીકે ખૂબ જાગળત એવા રણજીતભાઈ બેડીપરા કારડીયા રાજપૂત સમાજના ખજાનચી તરીકે પણ સેવા આપે છે. વિવિધ સરકારી ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ પારિવારિક સંબંધ ધરાવે છે. (મો.નં.૯૮૨૪૨ ૧૦૮૩૨)
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
