તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
જૂનાગઢ નાલંદા વિદ્યાલયના આચાર્ય વીએમ સોસાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૨: જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય વ્રજલાલ માંડણભાઇ સોસાનો ગઇકાલે જન્મદિવસ હતો.
નાલંદા સ્કુલના આદર્શ શિક્ષક એવા શ્રી સોસાએ પછાત વિસ્તારના આ શાળામાં ગરીબ વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરી રહ્યા છે. તેમના જન્મદિન નિમીતે મો.નં. ૮૩૨૦૪ ૯૫૯૨૨ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
