<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

વિવેક અખાણીનો જન્‍મદિન

 

રાજકોટઃ અનેક સામાજીક સંસ્‍થાઓ તથા શહેર ભાજપ મીડીયા સાથે જોડાયેલ વિવેક અખાણીનો જન્‍મદિવસ છે. તેઓ રઘુવંશી સંસ્‍થાઓમાં પણ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. વિવેક અખાણીના જન્‍મદિને તેના (મો.૯૫૩૭૩ ૫૩૫૭૦) પર અભિનંદન વર્ષા થઈ રહી છે

(4:41 PM IST)