<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

રિલાયન્‍સના વાઇસ પ્રેસીડેન્‍ટ યોગેશભાઇ પાઠકનો જન્‍મદિવસ

 

(મનીષ દવે) ભાવનગરઃ બ્રહ્મસમાજના પ્રકાશપુંજ રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીના સિનિયર વાઇસ પ્રેસીડન્‍ટ શ્રી યોગેશભાઇ એસ. પાઠકનો આજે પ  જૂનના જન્‍મ દિવસ છે. તેઓ સેવાકીય પ્રવૃતિઓ પણ કરી રહયા છે. પોતાના માદરેવતન ચોરવાડ ખાતે યોજેલ રૂદ્રાક્ષ થી મઢેલા શિવલીંગનો લિમકા બૂક ઓફ વર્લ્‍ડ ઓફ રેકોર્ડ મા સ્‍થાન મેળવેલ છે.

(2:04 PM IST)