News of Friday, 6th June 2025
જેતપુરના ધારાશાસ્ત્રી સનતભાઈ મહેતાનો જન્મદિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૬: શહેરના જાણીતા અને સિનિયર એડવોકેટ સનતભાઈ મહેતા નો આજે જન્મદિવસ છે. જેતપુર અને વડોદરા ખાતે છેલ્લા ૩૬ વર્ષથી પ્રેક્ટિસ કરતા સિનિયર ધારાશાષાી સનતભાઈ મહેતા બહોળો ક્લાયન્ટ વર્ગ ધરાવતા અને અસંખ્ય ફોજદારી તથા દીવાની કેસોમાં સફળતા મેળવેલ. જન્મદિવસ નિમિત્તે તેમના ચાહક વર્ગ અસીલ, મિત્રો, સગાઓ અને સંબંધીઓ દ્વારા મોબાઇલ નંબર ૯૪૨૮૨૬૯૨૦૨ ઉપર શુભેચ્છા મળી રહી છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
