<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

જુનાગઢ બીએસએનએલ.ના નિવૃત્ત અધિકારી દિનેશ તેરૈયાનો જન્‍મ દિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭ :.. જુનાગઢ બીએસએનએલના નિવૃત્ત અધિકારી દિનેશકુમાર શિવરામભાઇ તેરૈયાનો આજે જન્‍મ દિવસ છે. સમાજ સેવામાં હમેંશા તત્‍પર રહેલા એવા દિનેશભાઇને જન્‍મદિન નિમિતે મો. નં. ૯૪ર૭૪ પ૮૧૧૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:06 PM IST)