<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

જુનાગઢ કોર્પોરેશનના પર્યાવરણ ઇજનેર રાજુભાઇ ત્રિવેદીનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા)જુનાગઢઃ તા. ૭, જુનાગઢ મહાનગરપાલિકામાં સેનીટેશન શાખામાં ઇન્‍ચાર્જ તરીકે ફરજ બજાવતા રાજેશભાઇ ત્રિવેદીનો આજે જન્‍મદિવસ છે.

કોર્પોરેશનના કાર્યદક્ષ પ્રમાણિક અને પ્રજાલક્ષી કામગીરીને હંમેશા અગ્રતા આપતા  રાજુભાઇને જન્‍મદિન નિમીતે મો.નં. ૯૪૨૮૯ ૫૩૪૯૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(1:08 PM IST)