તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
જુનાગઢ હરિ ૐ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વાસુદેવભાઈ જોષીનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૭: ટ્રસ્ટી હરિ ૐ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટ, રા.બ્રાહ્મણ સેવા સંઘના ઉપપ્રમુખ, જસદણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ, બિલ્ડર અને જસદણ જ્ઞાતિ સમાજનું ગૌરવ, સુરત જ્ઞાતિ સમાજના અગ્રણી અને દાતા વાસુદેવભાઈ નાનાલાલભાઈ જોષીનો આજે જન્મદિન છે. તેઓ રા.બ્રાહ્મણ જ્ઞાતિની અનેકવિધ સેવાઓ અને આર્થિક સહયોગ અર્પી રહ્યા છે. મો.૯૮૨૪૪ ૮૫૩૧૧ ઉપર જન્મદિનની શુભેચ્છા વર્ષા થઈ રહી છે. (રર.૮)
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
