<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

મેંદરડાના પત્રકાર નિરંજન પુરોહિતનો જન્‍મદિન

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૯: મેંદરડા નાં પત્રકાર નિરંજન પુરોહિતનો આજે જન્‍દિન છે.  શ્રી યોગેશ્વર કેળવણી મંડળ ટ્રસ્‍ટ ના અધ્‍યક્ષ છે. માધ્‍યમિક અને ઉચ્‍ચમાધ્‍યમિક શાળા ૧૯૭૭ થી સરકારી ગ્રાન્‍ટેડ શાળા ચલાવી રહ્યાછે સાથે બક્ષીપંચ જાતિ (વિ.જા) નુ વસુંધરા કન્‍યા છાત્રાલય નું પણ સુકાન સંભાળી રહ્યા છે. તેમનાં પિત્તા વાસુદેવ ભાઈ પુરોહિત ની જેમ ગૌશાળા ચલાવી રહયા છે જયાં  ગાય માતા ની સેવા કરે છે, રાજકીય ક્ષેત્રે પણ જુનાગઢ જિલ્લા યુવા ભાજપ માં મિડીયા સેલમાં પણ દશ વર્ષ સુધી કાર્યરત રહેલ છે. (મો.૯૯૧૩૪ ૬૨૨૭૨) ઉપર  શુભેરછા પાઠવી છે.

(2:10 PM IST)