તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
ધ્રોલના ‘અકિલા'ના પત્રકાર સંજયભાઇ ડાંગરની પુત્રી સંધ્યાનો જન્મદિન

ધ્રોલ, તા.૧: ધ્રોલનાં ‘અકિલા'ના પત્રકાર સંજયભાઈ ડાંગરની પુત્રી સંધ્યાનો આજે જન્મદિન છે.
આજે વ્હાલી દીકરી ‘સંધ્યા સંજયભાઈ ડાંગર'નો જન્મોત્સવ હોવાથી જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. દિકરી વિશે બે શબ્દોઃ પપ્પા શું બોલ્યા એ સમજયા વગર પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે...હા પપ્પા...એ આવી પપ્પા... આનું નામ દીકરી... દિકરી સંધ્યામાં ખુબજ સમજુ અને હોંશિયાર સ્વભાવ ધરાવતા ગુણ જોયા છે.
કોઈપણ પરિવારમાં એક પિતાને ખખડાવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે અને સંસારમાં રહીને પ્રેમ પારખવાનો હોય અને ચાખવાનો હોય તો દીકરીના બાપ બનવું પડે... આ સદભાગ્ય સંજયભાઈ ડાંગરને મળ્યું છે. ‘સંધ્યા'ને જન્મોત્સવ નિમિત્તે વિશાળ શુભકામનાઓ.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
