<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ગોંડલના યુવા અગ્રણી રવિભાઈ સોલંકીનો જન્‍મદિવસ

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૦: ગોંડલનાં યુવા અગ્રણી રવિભાઈ સોલંકીનો આજે જન્‍મદિવસ છે.

શહેર ભાજપમાં સક્રીય ભુમીકા સાથે રવિભાઈ સોલંકીએ આગવુ સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે. લોકોની મદદે દોડી ઉઠતા રવિભાઈ સમાજ સેવક તરીકે લોકોમાં ખાસ્‍સી ચાહના ધરાવેછે. આજે તેમના જન્‍મદિવસ નિમિતે તેમને શુભેચ્‍છાઓ મળી રહી છે

(1:45 PM IST)